Posts

Showing posts from July, 2020

શું મારે નાસ્તિક બનવું જોઈએ કે ધાર્મિક? શું ધર્મ માં માનું કે વિજ્ઞાન માં? ધર્મ મહાન કે વિજ્ઞાન? દરેક પ્રસ્ન ના જવાબ નીચે મળશે જરૂર વાંચો.

માનવ એક માત્ર એવું પ્રાણી છે જે સામાજિક, લાગણી શીલ, એન્ડ તર્ક  કરી શકે છે...  અન્ય પ્રાણીઓ ની તુલના માનવી થી 5% પણ ના થાય...  માનવી નું દિમાગ જેટલું  એના માટે કારગર છે અને નવા નવા સંશોધનો કરીને એનું જીવન સહેલું કરે એવું છે તેમ છતાં માનવી નું દિમાગ એક સમયે એનુજ દુશ્મન થઇ જાય...એક પ્રકારે જોઈએ તો માનવ મગજ માનવ ના કંટ્રોલ માં રહેતું નથી અને માનવ એ સ્થિતિ માં ભટકી જાય છે...  ભટકી જવાથી અમુક માનવો બળાત્કાર કરે છે... અમુક માનવો ધુમ્ર પાન કરે છે... અમુક માનવો જે આ બધું કરવાનું કદી ના સોચે... એવા માણસો આત્મહત્યા કરી લે છે જે આપડે આજકાલ જોઈ રયા છીએ... આ બધાનું કારણ આપણું સુપર પાવર મગજ આઉટ ઓફ કંટ્રોલ થયું તે છે....  તો આનું સોલ્યુસન સુ ? આ બધી સમસ્યાઓ હજારો વરસો પહેલા આપડા ઋષિ મુનિઓ આગળ પણ આવી હતી કે મનુસ્ય એના મગજ ઉપર થી કાબુ ગુમાવશે ત્યારે સુ કરશે...  બસ તેજ સમયે ધર્મ ની સ્થાપના થઇ.  ધર્મ આપડને એ દરેક બાબતો કેજે આપડ ને દુઃખ આપે છે, ખોટા માર્ગે લઇ જાય છે એ દરેક બાબતો થી દૂર રાખે છે...  એક ધર્મ માં લિન વ્યક્તિ જે પોતાના દિવસ દરમિયાન ભગવાન નું નામ લયા કરે છે એ કદી પન ડિપ્રેસન માં નઈ જાય... આપડે સ