શું મારે નાસ્તિક બનવું જોઈએ કે ધાર્મિક? શું ધર્મ માં માનું કે વિજ્ઞાન માં? ધર્મ મહાન કે વિજ્ઞાન? દરેક પ્રસ્ન ના જવાબ નીચે મળશે જરૂર વાંચો.

માનવ એક માત્ર એવું પ્રાણી છે જે સામાજિક, લાગણી શીલ, એન્ડ તર્ક  કરી શકે છે...  અન્ય પ્રાણીઓ ની તુલના માનવી થી 5% પણ ના થાય... 

માનવી નું દિમાગ જેટલું  એના માટે કારગર છે અને નવા નવા સંશોધનો કરીને એનું જીવન સહેલું કરે એવું છે તેમ છતાં માનવી નું દિમાગ એક સમયે એનુજ દુશ્મન થઇ જાય...એક પ્રકારે જોઈએ તો માનવ મગજ માનવ ના કંટ્રોલ માં રહેતું નથી અને માનવ એ સ્થિતિ માં ભટકી જાય છે...  ભટકી જવાથી અમુક માનવો બળાત્કાર કરે છે... અમુક માનવો ધુમ્ર પાન કરે છે... અમુક માનવો જે આ બધું કરવાનું કદી ના સોચે... એવા માણસો આત્મહત્યા કરી લે છે જે આપડે આજકાલ જોઈ રયા છીએ... આ બધાનું કારણ આપણું સુપર પાવર મગજ આઉટ ઓફ કંટ્રોલ થયું તે છે.... 

તો આનું સોલ્યુસન સુ ?

આ બધી સમસ્યાઓ હજારો વરસો પહેલા આપડા ઋષિ મુનિઓ આગળ પણ આવી હતી કે મનુસ્ય એના મગજ ઉપર થી કાબુ ગુમાવશે ત્યારે સુ કરશે... 


બસ તેજ સમયે ધર્મ ની સ્થાપના થઇ. 

ધર્મ આપડને એ દરેક બાબતો કેજે આપડ ને દુઃખ આપે છે, ખોટા માર્ગે લઇ જાય છે એ દરેક બાબતો થી દૂર રાખે છે... 

એક ધર્મ માં લિન વ્યક્તિ જે પોતાના દિવસ દરમિયાન ભગવાન નું નામ લયા કરે છે એ કદી પન ડિપ્રેસન માં નઈ જાય... આપડે સાયન્સ/સાઇકોલોજી  ની રીતે વિચારીએ તોબ આપડે તર્ક લગાવી શકીએ છીએ કે હા આ વાત સાચી છે... 

ધર્મ કોઈ જાદુ ટોણા નથી બસ એ જીવન ને જીવવા નો માર્ગ બતાવે છે દરેક પરિસ્થિતિ માં ખુશ રાખતાં  એક પ્રકારના ટોનિક ની જેમ ધર્મ કામ કરે છે....

ધર્મ હીન નાસ્તિક વ્યક્તિ એક પ્રકારે વેક્સિન લીધા વગરનો કોરોના પેસન્ટ જ છે😃. 

બીજી એક ખાસ વાત કે ધર્મ અને દવાખાનું કે મેડિકલ બંને ની કંપેરીજન કરવી મુર્ખામી છે... ધર્મ ધર્મ  નું કામ કરે છે મેડિકલ મેડિકલ નું કામ કરે છે... જે વ્યક્તિ ધર્મ અને વિજ્ઞાન નો સમન્વય કરીને આગળ ચાલશે એજ કારગર સાબિત થશે આ કલયુગ માં... 


સમજાય તેને વંદન 
ના સમજાય તેને મહા વંદન 🙏🏿

- *અજય રાવળ યોગી*
*પાટણ*

Comments

  1. वाह साहेब जी,आपके विचार उच्च हे

    ReplyDelete

Post a Comment